Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

'આપ' થી ગઠબંધન થયુ હોત તો દિલ્હીની બધી સીટ જીતી જાત, હવે નહીં જીતાયઃ અજય માકન

 

 

દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નવી દિલ્હીથી કોંગ્રેસ ઉમેદવાર અજય માકનએ  કહ્યું છે કે જો કોંગ્રેસ- આપ વચ્ચે  ગઠબંધન થયુ હોત તો બંને ર-૩ લાખ મતોના અંતરથી દિલ્હીની સાતેય સીટ જીતી જાત. એમણે કહ્યું હવે અમે સાતેય સીટ નહી જીતીયે અને જીતમાં મતોનુ અંતર ઓછું હશે.

(12:32 am IST)