Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ મત ન આપવાવાળા પર દંડ થવો જોઇએઃ નીતિ આયોગ સીઇઓ અમિતાભ કાંત

નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતએ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ મત ન આપવાવાળા પર દંડ લગાવવામા  આવવો જોઇએ. એમણે કહ્યું ભારતીય શહેરોમાં અમીર અને મધ્યમવર્ગના મતદાતાઓની ઉદાસીનતા ને જોતા એક કોશિષ કરવી જોઇએ. ઓસ્ટ્રેલિયામાં મતદાન ન કરવા પર ર૦ ડોલરનો દંડ લાગે છે.

(12:15 am IST)