Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

પશ્ચિમ બંગાળના બધા મતદાન કેન્દ્રો પર કેન્દ્રીય બળ રહેશે તૈનાત

પશ્ચિમ બંગાળના વિશેષ પોલીસ પર્યવેક્ષક વિવેક દૂબેના  જણાવ્યા મુજબ રાજયમાં લોકસભા ચૂંટણીના પ માં ચરણના મતદાન દરમ્યાન  બધા કેન્દ્રો પર કેન્દ્રીય બળ હાજર રહેશે. ચૂંટણી આયોગએ કહ્યું છે કે પોલીસ અને કેન્દ્રીયબળોના જવાનોને બૂથમાં ઘુસવાની અનુમતિ નથી ફકત પીઠાસીન અધિકારીના બોલાવવા પર સુરક્ષા કર્મી. અંદર જઇ શકશે.

(12:07 am IST)