Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

મહારાષ્ટ્રઃ નકસલીઓએ સડક નિર્માણમાં લાગેલ ર૭ મશીન વાહનોમાં આગ લગાવી

ગઢચિરોલી ( મહારાષ્ટ્ર)ના દાદાપુર વિસ્તારમાં નકસલીઓએ બુધવાર તડકે નેશનલ હાઇવેના નિર્માણ કાર્યમં લાગેલ ર૭  મશીન અને વાહનોમાં આગ લગાડી. એસપી શૈલેષ બલકવડેએ બતાવ્યુ કે નકસલી આગ લગાડયા પછી જંગલ તરફ ભાગ્યા હતા અને એમની તલાશ થઇ રહી છે.

(12:06 am IST)