Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

૧૦ કલાક પછી મળ્યું મહોબા માંથી ગાયબ થયેલ ઇવીેએમ કન્ટ્રોલ યુનિટઃ પૂરી પોલિંગ પાર્ટી અટકાયતમાં

મહોબા (ઉતરપ્રદેશ ) મા પનવાડી બ્લોકના નૌગાંવ ફદનાની બૂથ સંખ્યા ૧ર૭ ની પોલિંગ પાર્ટી સોમવારના જયારે ઇવીએમ જમા કરાવવા પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે કન્ટ્રોલ યુનિટ ગાયબ છે. આ પછી પીઠાસીન અધિકારીસહિત પુરી પોલિંગ  પાર્ટીની અટકાયત કરવામા આવી છે લગભગ ૧૦ કલાક શોધખોળ કર્યા પછી કંન્ટ્રોલ યુનિટ લાવારીસ હાલતમાં મળ્યુ.

 

(12:05 am IST)