Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

મદુરાઇમાં ૧૦૦ વર્ષ પહેલા પુજારીએ ચોરી હતી મુર્તિઃ પૌત્રની સૂચના પર મળી

મદુરાઇ (તામીલનાડુ)  મા એક મંદિરમાંથી  ૧૦૦ વર્ષ પહેલા એક તત્કાલીન પુજારી દ્વારા ચોરી કરેલ મુર્તિ લગભગ  ૭૦૦ વર્ષ જુની મુર્તિ એમના ઘરની દિવાલમાંથી પ્રાપ્ત થઇ. પૂર્વ પુજારીના પૌત્રએ મંદિરના હાલના પુજારીને આ મુર્તિની જાણકારી આપી. કારણ એમનુ માનવુ છે કે દેવીના ક્રોધથી એમના ઘણા પરિજનો ના મૃત્યુ થયા.

 

(11:56 pm IST)