Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

પંજાબની હોસ્ટેલમાં સેનિટરી પેડને લઇ છોકરીઓના કપડા ઉતરાવ્યાઃ વોર્ડનની હકાલપટ્ટી

ભટિંડા યુનિવર્સિટી (પંજાબ) ની હોસ્ટેલના વોશરુમમાં સેનિટરી પેડ ફેંકવાને લઇ બે છોકરીઓના કપડા ઉતારનારી બે વોર્ડન અને ર મહિલા સુરક્ષા કર્મીઓને હટાવી દીધેલ છે. છોકરીઓના વિરોધ પછી આ કાર્યવાહી થઇ. વોર્ડન જોવા માગતી હતી કે આમાંથી કોણ પિરીયડમાં ચાલી રહી છે.

(11:55 pm IST)