Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

૩ નાબાલિગ છોકરીઓ પર રેપ કરી શબ કુવામાં ફેંકનાર સીરીયલ કિલરની ધરપકડ

 

 

તેલંગાણા પોલીસએ છેલ્લા ૪ વર્ષમાં ૩ નાબાલિગ છોકરીઓ પર રેપ પછી એમના મર્ડરની સાથેજ એક વેશ્યાની હત્યા કરવાવાળા આરોપી ર૮ વર્ષીય મરી શ્રી નિવાસ રેડ્ડીની ધરપકડ કરી છે. પોલીસએ કહ્યું શરાબ અને પોર્નના આદિ રેડી છોકરીઓના શબોન કુવામાં ફેંકી દેતા હતા.

(11:53 pm IST)