Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

આ ઇન્ટેલીજન્સની અસફળતા નથી, અમે જવાબ આપશુઃ નકસલી હુમલા પર મહારાષ્ટ્ર ડીજીપી

મહારાષ્ટ્ર પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સુબોધ જૈસવાલએ કહ્યું છે કે બુધવારના પોલીસની ગાડી પર થયેલ નકસલી હુમલાને ઇન્ટેલીજન્સની અસફળતા ન કહી શકાય.  એમણે કહ્યું અમે રણનીતીની સાથે જરૂરી  કાર્યવાહી કરીશુ. અમે આ હુમલાનો મુંહતોડ જવાબ આપવા તૈયાર છીએ.

(10:56 pm IST)