Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

કોંગ્રેસવાળા એટલી નફરત કરે છે કે મને મારવા સુધીના સપના જોવા લાગ્યા છે : પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના મધ્ય પ્રદેશમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું છે કે તે મોદીને મારવા સુધીના સપના જોવા લાગ્યા છે. એમણે આગળ કહ્યું તે ભુલી ગયા છે કે મોદી તરફથી આખા હિન્દુસ્તાનની જનતા બેટિંગ કરી રહી છે.

(10:54 pm IST)