Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

એપ્રીલમાં જીએસટી સંગ્રહ ૧.૧૩ લાખ કરોડ જીએસટી લાગૂ થયા પછી સર્વાધિક

નાણા મંત્રાલયએ બતાવ્યુ કે એપ્રીલ ર૦૧૯ મા  જીએસટી સંગ્રહ વધીને રૂ. ૧.૧૩ લાખ કરોડ થઇ ગયો જે જુલાઇ ર૦૧૭ મા જીએસટી લાગુ થયા પછી સર્વાધિક છે. આ આંકડા ર૦૧૮-૧૯ ના ઔસત જીએસટી સંગ્રહ રૂ. ૯૮૧૧૪ કરોડથી ૧૬ ટકા વધારે છે. જીએસટી લાગુ થયા પછી પાંચમી વખત જીએસી સંગ્રહ રૂ.૧ લાખ કરોડથી વધારે થયેલ છે.

(10:50 pm IST)