Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

વારાણસી લોકસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને બરખાસ્ત બીએસએફ જવાન તેજ બહાદુર યાદવની ઉમેદવારી રદ

વારાણસી, તા. ૧ : વારાણસી લોકસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને બરખાસ્ત બીએસએફ જવાન તેજ બહાદુર યાદવની ઉમેદવારી રદ થઇ ગઈ છે. બીજી બાજુ નામાંકન રદ થયા બાદ સુપ્રીમમાં જવાની વાત તેજ બહાદૂરે કરી છે.

(9:56 pm IST)