Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

વિશાલ દદલાણી અને તેહસીન પુનાવાલાને ૨૦ લાખનો દંડઃ જૈન સાધુ અંગે સોશ્યલ મીડીયામાં ટીપ્પણી ભારે પડી

ચંદીગઢઃ પંજાબ - હરીયાણા હાઇકોર્ટે જૈન સાધુ તરૂણ સાગરજી ઉપર સોશ્યલ મીડીયામાં ટીપણી કરવા બદલ  બોલીવુડ સીંગર વિશાલ દદલાણી અને રાજકીય એકટીવીસ્ટ તેહશીન પુનાવાલા ઉપર ૨૦ લાખનો દંડ ફટકાર્યો છે. ૨૦૧૬માં વિશાલ અને તેહસીન ઉપર અંબાલા પોલીસ  સ્ટેશનમાં ફરીયાદ દાખલ  કરવામાં આવેલ.

(3:57 pm IST)