Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

બીજેપી નેતા સુરેશ અવસ્થીએ પોલીસ ઓફીસરને ધમકી આપી : તુ મારા હીટ લીસ્ટમાં છો હું તને જોઇ લઇશઃ પોલીસ દ્વારા કેસ દાખલ

કાનપુર (ઉત્તરપ્રદેશ) માં એક પોલિંગ બૂથનો વિડીયો સામે આવ્યો છે જેમા બીજેપી નેતા સુરેશ અવસ્થી એક પોલીસ ઓફીસરને કહે છે તુ મારી હિટ લીસ્ટમા છો હુ તને જોઇ લઇશ આ દરમ્યાન ત્યાં હાજર મેયર પ્રમિલા પાંડે અવસ્થીને શાંત કરતા જોવા મળ્યા. પોલીસએ અવસ્થી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો.

(12:00 am IST)