Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ઇરાનથી તેલ આયાત પર લાગેલ પ્રતિબંધોઃ ભારતમાં આમ ચુંટણી થઇ રહી છે નવી સરકાર જ આ મામલે અંતિમ નિર્ણય લઇ શકેે: સુષ્મા સ્વરાજ

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજએ ઇરાનથી તેલ આયાત પર લાગેલ પ્રતિબંધોમાં ઢીલને લઇ અમેરીકી વિદેશમંત્રી માઇક પોમ્પેઓ સાથે વાત કરી રીપોર્ટ પ્રમાણે  એમણે કહ્યું ભારતમાં આમ ચુંટણી ચાલી રહી છે અને નવી સરકાર જ આ મામલા પર અંતિમ નિર્ણય લઇ શકે. ઇરાનથી થનાર ર.૩પ કરોડ ટન તેલ આયાતનો વિકલ્પ તુરંત શોધવો સંભવ નથી.

(12:00 am IST)