Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

એમના પર ૭ર કલાક નહી ૭ર વર્ષનો પ્રતિબંધ લાગેઃ પી.એમ. મોદીના નિવેદન પર અખિલેશની ટીપ્પણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન દીદી તમારી પાર્ટીના ૪૦ ધારાસ ભ્ય મારા સંપર્કમા છે સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ ટવિટ કર્યુ પ્રધાનમંત્રીનુ શર્મનાક ભાષણ સાંભળ્યું ? અખિલેશએ  આગળ કહ્યું આ એ નથી કાળા નાણાની માનસિકતા બોલી રહી છે. આ માટે એમના પર ૭ર કલાક નહી ૭ર વર્ષનો પ્રતિબંધ લાગવો જોઇએ.

(12:00 am IST)