Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

બનિહાલમાં સીઆરપીએફ કાફલા પર હુમલાને લઇ પીએચડી સ્કોલર સહિત ૬ ની ધરપકડ

બનિહાલ( જમ્મુ-કાશ્મીર) માં ૩૦ માર્ચના આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફના કાફલાને નીશાન બનાવી કરવામા આવેલ આત્મઘાતી હુમલાના સંબંધમા પોલીસએ પીએચડી સ્કોલર હિલાલ અહમદ મંટો સહીત ૬ લોકોની ધરપકડ કરી છે મંટો જમાત-એ ઈસ્લામીની સ્ટુડન્ટ વિંગનો સભ્ય છે. આ હુમલો નાકામ રહ્યો હતો.  અને ફકત એક બસને નજીવુ નુકસાન થયેલ.

(12:00 am IST)