Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

શું બકવાસ છે ! : નાગરિકતાને લઇ રાહુલને સરકારી નોટિસ પર પ્રિયંકા આગ બબુલા

બ્રિટીશ નાગરિક હોવાની ફરિયાદ પર ગૃહ મંત્રાલય દ્વાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટીસ આપવા પર એમના બહેન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે પુરા હિન્દુસ્તાનને ખબર છે કે રાહુલ હિન્દુસ્તાની છે શુ આ બકવાસ છે એમણે કહ્યું હિન્દુસ્તાનના લોકોની સામે પેદા થયા એમની સામે પરવરીશ થઇ એમની સામે મોટા થયા.

(12:00 am IST)