Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ હયુસ્ટનના પ્રેસિડન્ટ ઇન્ડિટન અમેરિકન સુશ્રી રેણું ખટોરની NCAA ડીરેકટર બોર્ડમાં નિમણુંકઃ ૧મે ૨૦૧૯ થી ઓગ ૨૦૨૩ સુધી હોદો સંભાળશે

હયુસ્ટનઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ હયુસ્ટનના પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રેણું ખટોટરપની NCAA ડીરેકટર બોર્ડમાં નિમણુંક થઇ છે. તેઓ ૧મે ૨૦૧૯ થી હોદો સંભાળશે. તથા ઓગ  ૨૦૨૩ સુધી આ હોદા ઉપર જવાબદારી સંભાળશે.

ફઘ્ખ્ખ્ બોર્ડ દ્વારા એકેડેમિક પોલીસી, સ્ટાન્ડર્ડસ, તથા તેનો ભંગ થાય ત્યારે કરવાની થતી કામગીરી તેમજ દૈનંદિન કામગીરીમાં માર્ગદર્શન આપવામાં આવે છે.

(8:46 pm IST)