Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

એપ્રિલ ફુલ નહિ, એપ્રિલ ફુલ

રાજકોટ : દર વર્ષે તા. ૧ એપ્રિલે લોકો એકબીજાને મૂર્ખ બનાવવા પ્રયાસ કરીને એપ્રિલ ફુલ દિવસ ઉજવે છે. સૌથી પહેલા ૧૩૮૧ માં ઇંગ્લેન્ડમાં એપ્રિલ ફુલ મનાવાયાનું કહેવાય છે. એપ્રિલ ફુલનો ઇતિહાસ વિભિન્ન મતવાળો, લાંબો અને જાણીતો છે. હાલની પર્યાવરણ માટેની જોખમરૂપ પરિસ્થિતિમાં કોઇએ સ્પેશ્યલ મીડિયામાં સરસ મેસેજ મૂકયો છે. જેમાં વૃક્ષારોપણનો મહિમા બતાવાયો છે. મેસેજમાં લખ્યું છે.  "Instead of making April Fool on 1st April, plant one tree and make April Cool"

(3:12 pm IST)