Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

તેજ પ્રતાપ યાદવ બિહારમાં ૨૦ બેઠકો પર ચૂંટણી લડશે

:બિહારમાં નવા રાજકીય સમીકરણો રચાયા છે.:આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવએ નવો લાલુ-રાબરી મોરચા નામનો ફ્રન્ટ જાહેર કર્યો છે અને આ ફ્રન્ટના નેજા હેઠળ બિહારમાં ૨૦ બેઠકો લડવાની જાહેરાત કરી છે.

 લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષને આથી મોટો ફટકો પડશે તેમ માનવામાં આવે છે.

(9:04 pm IST)