Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

આસામમાં સંઘ-ભાજપનો વિરોધઃ ભાજપના જિલ્લા પ્રમુખને આંદોલનકારોએ દોડાવી દોડાવીને માર્યા

આ મામલામાં ૩ એફઆઇઆર નોંધાઇ અને ત્રણ લોકોની ધરપકડ કરાઇ, ઘટના સર્જાયા બાદ જિલ્લામાં તનાવનો માહોલ, પોલીસ હિંસક દેખાવકારોને વિખેરવા અને પરિસ્થિતિ કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કર્યોઃ આસામ ભાજપના પ્રમુખ રંજીત કુમાર દાસે આ ઘટનાને 'ગુંડાગીરી' ગણાવીને ચેતવણી આપતા જણાવ્યું કે ભાજપના ૨૯ લાખ કાર્યકરોએ ભારે સંયમ દાખવ્યો

 

(1:25 pm IST)