Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રામરહીમ વિરુદ્ધ પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી ;ડેરા સચ્ચા સોદાના રામરહીમની મુશ્કેલી વધતી જાય છે હાલમાં યૌન શોષણ મામલે જેલમાં સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમ વિરુદ્ધ એક ચાર્જશીટ દાખલ કરાઈ છે ડેરામાં સાધુઓને નપુંસક બનાવવાના કેસમાં હોઈકોર્ટના નિર્દેશ બાદ સીબીઆઈએ રામ રહીમ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ પંચકુલાની સ્પેશયલ સીબીઆઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

(9:46 pm IST)