Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

મિત્રો સાથે મુલાકાત કરવા આવી છું :વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ નેપાળ પહોંચ્યા

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજએ કહ્યું કે નેપાળની તેની યાત્રા મિત્રો સાથે મુલાકાત કરવા માટે છે તેણીએ કહ્યું હતું ક્વે સીપીએન-યુએમએલના અધ્યક્ષ કે,પી,શર્મા ઓલી સાથે તેની બેઠકમાં વાતચીતનો કોઈ એજન્ડા નિર્ધારિત નથી

(8:10 pm IST)