Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સસ્તી, મોંઘી ચીજો.....

ખાદ્ય તેલ વધુ મોંઘા થયા

        નવી દિલ્હી,તા. ૧ : બજેટ રજૂ કરતી વેળા કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ કેટલીક કસ્ટમ ડ્યુટી અને આયા ડ્યુટીમાં ફેરફાર કર્યા હતા. કઈ ચીજો સસ્તી થઇ અને કઈ ચીજો મોંઘી થઇ તે નીચે મુજબ છે.

કઈ ચીજો મોંઘી

*   મોબાઇલ ફોન

*   ટીવી સેટ

*   લેપટોપ

*   લકઝરી ગાડીઓ

*   ચાંદીના સિક્કા

*   સિગારેટ, પાન મસાલા

*   સિગાર

*   એલઇડી લાઈટ

*   એલઇડી લેમ્પ

*   સ્ટેઇનલેસ લેબ્સ

*   લેધર ફુટવેર

*   લેધર પ્રોડક્ટ્સ

*   પરફ્યુમ્સ

*   આફ્ટર સેવ

*   ડિયો, રુમ ફ્રેશનર

*   આયાત કરાતા જ્યુસ

*   એલસીડી

*   ટીવીના પાર્ટ્સ

*   સ્માર્ટ વોચ

*   રમકડા

*   બસ

*   ટ્રકના ટાયર

*   મગફળી તેલ

*   સોનુ

*   ચાંદી

*   સિલ્ક ફેબ્રિક્સ

*   મોટર સાઇકલ

*   ડાયમંડ

*   ફર્નિચર, મેટ્રેસ

*   વિડિયો ગેમ

*   રમત ગમતના સાધનો

*   ખાદ્ય તેલ

*   શાકભાજી

કઈ ચીજો સસ્તી

*   ઇમ્પોર્ટેન્ટ સાંભળવાના સાધનો

*   ઓનલાઈન રેલવે ટિકિટ

*   એનએનજી ફિનિસ્ડ લેધર

*   સોલાર ટેમ્પર્ડ ગ્લાસ

*   પીઓએસ મશીન

*   જુદા જુદા ડબ્બાઓમાં ઉપલબ્ધ શાકભાજી

*   સિલ્વર ફોઇલ્સ

*   ફિંગર સ્નેકર

*   શૌર બેટરી

*   દેશમાં તૈયાર હિરા

*   શૌર ટેમ્પર્ડ ગ્લાસ

*   કોકલિયર ઇમ્પ્લાન્ટ

(7:47 pm IST)