Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પેટ્રોલ - ડિઝલ સસ્તા નહિં થાય : બજેટમાં પહેલા સમાચાર મળ્યા કે પેટ્રોલ- ડિઝલ ૨ રૂ. સસ્તા થશે પરંતુ પેટ્રોલ - ડિઝલ ઉપર જેટલી એકસાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી તેટલી જ વધારાની સેસ લગાડી દેવમાં આવી : પેટ્રોલ અને ડિઝલ સસ્તા નહિં થાય એવું જાણવા મળે છે

(6:14 pm IST)