Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ભાજપનું બ્‍લડમૂન ગ્રહણ : આમ આદમીને દઝાડી ગયું!!

ગ્રહણના બીજા દિવસે જ ૧લી ફેબ્રુઆરીએ ૨૦૧૮નું સામાન્‍ય બજેટ ભાજપની મોદી સરકારે રજૂ કર્યુ, આ બજેટમાં સામાન્‍ય માનવી ઉપર મોટો માર પડયો છે, બોજો પડયો છે. હવે મોંઘવારીની તુલના ‘‘બ્‍લડ મૂન'' સાથે કરવામાં આવી રહી છે : આ જ બાબતને લઈને ધ હિન્‍દુમાં પ્રસિદ્ધ થયેલ અફલાતુન કાર્ટૂન...

 

(3:37 pm IST)