Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સામાન્‍ય બજેટ રજુ કરતા પહેલાની પરંપરા

દેશના નાણામંત્રી રાષ્‍ટ્રપતિ ભવનમાં રાષ્‍ટ્રપતિ સાથે મુલાકાત બાદ સંસદમાં સામાન્‍ય બેજટ રજુ કરતા હોવાની પરંપરાના ભાગરૂપે અરૂણ જેટલીએ રાષ્‍ટ્રપતિ કોવિંદજી સાથે બજેટ પહેલા રાષ્‍ટ્રપતિ ભવન ખાતે મુલાકાત કરી હતી.

(12:42 pm IST)