Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અચાનક કર્ફ્યુના પગલે પાટનગરમાં નવા વર્ષની ઉજવણીને લૂણો લાગ્યો

લોકો હોટલોના બુકિંગ રદ કરવા માંડ્યા: હજારો લોકો હવે ઘરે રહીને ઉજવણી કરશે

પાટનગર દિલ્હીમાં અચાનક રાત્રે ૧૧ થી સવારે છ સુધી આજે કરફયૂ લાદી દેવાતા રાત્રે ૧૨ વાગ્યે  નવા વર્ષની ઉજવણી કરવાનો ઉત્સાહ લોકોમાંથી ખતમ થઈ ગયો છે અને હોટલોના બુકિંગ રદ કરવા માંડ્યા હતા. હજારો લોકો હવે ઘરે રહીને ઉજવણી કરશે આમ નવા વર્ષની ઉજવણી ફીકી બની ગઈ છે.

(12:00 am IST)