Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ટ્રમ્પએ ભારત સાથે મજબૂત સંબંધ બનાવવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ તે કાનુન પર હસ્તાક્ષર કરી આપ્યા છે. જેનો હેતુ હીન્દ- પ્રશાંતક્ષેત્રમાં ભારતની સાથે  પોતાના સંબંધ મજબૂત કરવા અને ત્યાં પોતાની ધાક વધારવા માટે છે. આ કાયદાની કલમ ર૦૪ અમેરીકા-ભારતની વચ્ચે રાજનૈતિક, આર્થીક અને સુરક્ષા સંબંધોને મજબૂત બનાવવા માટે છે. આ કાનૂનમાં ભારતને મહત્વપૂર્ણ રક્ષા ભાગીદાર બતાવાયા છે.

(10:21 pm IST)