Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

જીએસટી બાદ ટ્રકો વધુ અંતર કાપી રહ્યા છે

નવી દિલ્હી : જીએસટી બાદ ટ્રકો વધુ દોડવા લાગ્યાઃ રોજનું સરેરાશ ૧૦૦ થી ૧૫૦ કિ.મી. વધુ દોડે છેઃ જીએસટી બાદ અનેક ચેક પોસ્ટ અને અન્ય બાધાઓ દૂર થતા રોજનું ટ્રક ૪૦૦ થી ૪૫૦ કિ.મી.નું અંતર કાપવા લાગ્યાઃ માલ પહોંચાડવામાં સરળતા થઈ ગઈ

(4:27 pm IST)