Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સાઈબેરિયામાં હેલીકૉપટર ક્રેશ થતા 4ના મોત

નવી દિલ્હી: રશિયામાં સાઇબેરીયન ઉલન ઉડે શહેરમાં એક હેલીકૉપટર ક્રેશ થતા 4લોકો મોતને ભેટ્યા છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં હેલીકૉપટરમાં 4 લોકો સવાર હતા જે મોતને ભેટ્યા છે તેમજ પોલીસ અને બચાવકર્મી ઘટનાસ્થળ પર તાત્કાલિકમાં પહોંચી ગયા હતા હજુ સુધી આ ઘટનાના કારણ અંગે તપાસ થઇ રહી નથી.

(5:18 pm IST)