Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

તેલ અને શરાબની મદદથી યુવકે બનાવી એવી બોડી જાણીને સહુ કોઈ થશે હેરાન

નવી દિલ્હી: અત્યારસુધી આપણે લોકોને બોડી બનાવતા જોયા હોય છે કોઈ એક્સરસાઈઝની મદદથી તો કોઈ જીમની મદદથી બોડી બનાવતા હોય છે તો કોઈ સ્ટેરોઈડનો સહારો લેતા હોય છે પરંતુ આજે આપણે એક એવા શખ્સ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેને એક હટકે તેલ અને શરાબની મદદથી એવી બોડી બનાવી છે જેને જોઈને સહુ કોઈ હેરાન પરેશાન રહી જાય.

                    આ શખ્સ બ્રાજિલના સાઓ પાઉલોમાં રહેનાર એક કન્સ્ટ્રક્શન વર્કર વાલીડર સીગાટોને લોકો હીમેનના નામથી ઓળખાય છે. તેમને માત્ર પાંચ વર્ષની વયની અંદર પોતાની બોડી 12 ઈંચથી 23 ઈંચની બનાવી લીધી છે અને હજુ પણ તે ઈંજેક્શનની મદદથી પોતાની બોડીને 27ની બનાવવા ઈચ્છે છે.

(6:12 pm IST)