Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

વેનિસમાં ભારે વરસાદ હોવા છતાં પણ લોકોએ મેરેથોનમાં ભાગ લીધો

નવી દિલ્હી: ઇટલીના એતિહાસિક શહેર વેનિસમાં સતત વરસાદના કારણે આવેલ પુરમાં ઘણા બધા વિસ્તારમાં પાણી ફસાઈ ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ છતાં વોટર વે માટે દુનિયાભર જાણીતા વેનિસમાં મંગળવારના રોજ શહેરમાં મેરેથોન દોડમાં નજરે પડી રહ્યા છે.શહેરમાં ત્રણ ચતુર્થ ભાગમાં પાણી ભરાઈ ગયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આખા શહેરમાં પાણી હોવા છતાં લોકોમાં દોડવાનો  આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જે વિષે હાલમાં ખુબજ ચર્ચા થઇ રહી છે.લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(5:53 pm IST)