Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

આ છે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ: દર વર્ષે અહિયાંથી યાત્રા કરી શકશે 9 કરોડ લોકો

નવી દિલ્હી: તુર્કીના ઈસ્તાંબુલમાં દુનિયામાં સૌથી મોટું એરપોર્ટ બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન 29 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.આ એરપોર્ટની 9 કરોડ યાત્રીઓની ક્ષમતા છે આ એરપોર્ટ 19 હજાર  એકરમાં ફેલાયેલ છે અને 250 એરલાઇન્સ 350થી વધારે જગ્યા પર ઉડાન ભરશે આ એરપોર્ટને ખુબજ હાઈટેકની મદદથી બનાવવામાં આવ્યું છે.આ એરપોર્ટમાં આર્ટિફિશિયલ ઇંટેલિજેન્સની મદદથી સુવિધાઓ આપવામાં આવી છે.

(5:44 pm IST)