Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

રોબોટ વિઝા મેળવનારી દુનિયાની પ્રથમ રોબોટ નાગરીક બની સોફીયા

હોંગકોંગમાં પોતાના ડેવલપર હૈનસન રોબોટીકસના તરફથી વિશ્વ પ્રવાસ પર ગયેલી દુનિયાની પ્રથમ રોબોટ નાગરીક સોફીયાને વિશ્વના પ્રથમ રોબોટ વિજા આપવામાં આવ્યા. અજરબેજાનના ાકુ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર પહોંચતા એમને ઈલેકટ્રોનીક વિઝા આપવામાં આવ્યા. એઆઈ સંચાલિત આ હ્યુમનોયડ રોબોટ એક ટેક કોન્ફ્રેસમાં સામેલ થવા માટે અજરબૈજાન પહોંચી.(૩૭.૮)

(4:31 pm IST)