Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ડિનર માટે લિયોનેલ મેસીને પહેલીવાર કર્યા આમંત્રિત

જુવેંટસના ફોરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બાર્સિલોના ફોરવર્ડ લિયોનેલ મેસીને ડિનર કરવા માટે પહેલી વખત આમંત્રિત કર્યા છે.

         રોનાલ્ડોએ મેસી સાથે પોતાના સંબંધો પર કહ્યું અમારી વચ્ચે એક સારો સંબંધ છે અમે હજુ સુધી સાથે ભોજન નથી કર્યુ પણ ભવિષ્યમાં કરવાની  આશા છે અમે એક બીજાને હંમેશા પ્રોત્સાહિત કરીએ છીએ.

(11:15 pm IST)