Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ન્યુયોર્ર્કમાં આઇ.એસ. તરફથી હુમલાની યોજના બનાવવા માટે પાક મૂળના શખ્સની ધરપકડ

         અવૈસ ચૌધરી નામના ૧૯ વર્ષીય મુળ પાકિસ્તાની શખ્સની ન્યુયોર્ક (યુએસ) માં આઇ.એસ. તરફથી હુમલાની યોજના બનાવવા માટે ધરપકડ કરવામાં આવી છે.

         સરકારી વકીલએ કહ્યું ચૌધરી હુમલાનો વિડીયો પણ બનાવવા ઇચ્છતો હતો. એમની ધરપકડ ત્યારે થઇ જયારે તે ઓનલાઇન ઓર્ડર કરેલ ચાકુ અને અન્ય સામગ્રી લેવાની કોશિષ કરી રહ્યો હતો.

(11:14 pm IST)