Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

અફગાનિસ્તાનમાં લશ્કરી થાણું નહી બને અને સૈન્ય પણ નહી જાયઃ ચીની રક્ષા મંત્રાલયની સ્પષ્ટતા

એક અહેવાલ પ્રમાણે ચિની રક્ષા મંત્રાલયના પ્રવકતા  વુ ચિયાને કહ્યું છે કે અમો અફગાનિસ્તાનમાં લશ્કરી થાણું નથી બનાવવાના અને સૈન્ય પણ નથી મોકલવાના પ્રવકતાએ આગળ ઉપર કહ્યું કે અમે આંતર રાષ્ટ્રીય સમુદાય અને ચીન બધા જ લશ્કરી તાકાત વધુ સુદૃઢ બને અને આંતકવિરોધી પ્રયાસોમાં અફગાનિસ્તાનને મદદ કરી રહ્યા છીએ.

(12:59 am IST)