Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

બાળકીને લઈને શોપિંગ કરવા જવું આ મહિલાને ભારે પડ્યું

નવી દિલ્હી: વેલ્સમાં એક મહિલા પોતાની સાથે થયેલ પાંચ વર્ષ પહેલાની એક દર્દભરી કહાની શેર કરી હોસ્પિટલને જણાવી રહી છે મહિલાએ જણાવ્યું હતું કે 3 મહિનાની દીકરીને જુલાગાડીમાં લઈને તે શોપિંગ કરવા માટે ગઈ હતી આ દરમ્યાન જુલામાંથી દીકરી બેહોશ થઇ અને ફરી ક્યારે જાગી જ નહીં એટલા માટે તેને તાત્કાલિકમાં હોસ્પિટલ ખસેડવામાં આવી અને ડોક્ટર પણ તેને ન બચાવી શક્ય તપાસમાં સામે આવ્યું છે કે તેને ટોટલ એનોસલ્સ પુલ્મોનરી વિન્સ ડ્રેનેજની બીમારી હતી જેને જન્મ પછી ડિટેકટ કરવામાં ડોક્ટર નસફળ રહ્યા હતા.

(5:32 pm IST)