Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

આ શખ્સના ઘરની અંદર ફરી રહ્યા હતા 17 સાપ

નવી દિલ્હી: વર્જિનિયાના એક ઘરમાં એવી ઘટના બની છે જેને સાંભળીને  સહુ કોઈના હોશ ઉડી જાય મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોલીસે એક ઘરમાંથી એક કે બે નહીં પરંતુ 17 સાપ શોધી કાઢ્યા છે લિસ નામના શખ્સે આ પોસ્ટને ફેસબુક દ્વારા શેર કરતા જણાવ્યું છે કે તેને 17 ઝેરીલા સાપને પકડ્યા છે સાપને ઘરમાં ફરતા જોઈ તેના હોશ ઉડી ગયા હતા અને તેને સાપ પકડવાની ટીમને બોલાવી આ 17 સાપોને પકડાવી દીધા બાદ રાહતના શ્વાસ લીધા છે.

(5:31 pm IST)