Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

આફ્રિકા:શસ્ત્ર સંઘર્ષોમાં 20 વર્ષમાં 50 લાખ બાળકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: આફ્રિકામાં થયેલ સશસ્ત્ર સંઘર્ષોએ 20 વર્ષમાં લગભગ 30 લાખ બાળકોના જીવ લઇ લીધા છે આફ્રિકામાં1995થી લઈને 2015 સુધીમાં થયેલ સશસ્ત્ર સંઘર્ષોમાં કરવામાં આવેલ એક અધ્યયન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં ફેલાયેલ ભૂખમરો,દર્દ અને બીમારીઓના કારણે લગભગ 50 લાખ બાળકો મોતને ભેટ્યા છે જેમાંથી 30 લાખ જેટલા તો નવજાત છે.

(5:31 pm IST)