Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

અફઘાનિસ્તાનમાં બોંબની ઝપેટમાં બસ આવી જતા 32 લોકોને જીવ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી: પશ્ચિમી અફઘાનિસ્તાનમાં બુધવારના સવારે રસ્તા પર બોંબની ઝપેટમાં આવતા ઓછામાં ઓછા 32 લોકો મોતને ભેટ્યા છે જેમાં વધારે પડતી મહિલાનો સમાવેશ થઇ રહ્યો છે અને બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે. તેમજ આ દુર્ઘટનામાં 15 યાત્રીઓને ઇજા પહોંચતા તેમને સારવાર  અર્થે નજીકની  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:57 pm IST)