Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

જાણો દુનિયાની સૌથી મોંઘી સાયકલની કિંમત

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોંઘી સાયકલ તૈયાર થઇ ગઈ છે જેની કિંમત જાણીને સહુ કોઈને હેરાની થઇ જશે લંડનની એક કંપનીએ 24 કેરેટ સોનાથી આ સાયકલને તૈયાર કરી છે આ સાયકલની કિંમત છે 3,27,970 ડોલર એટલે કે 4 કરોડ  20 લાખ રૂપિયા આ કિંમતની સાથે આ દુનિયાની સૌથી મોંઘી સાયકલ બની ગઈ છે અને આને તૈયાર કરવામાં ખુબજ સમય લાગ્યો છે.

(6:31 pm IST)