Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

જિમ્બાબ્વેમાં ઐતિહાસિક ચૂંટણી માટેનું મતદાન શરૂ

નવી દિલ્હી: ઝીમ્બાબવેમાં સોમવારના રોજ એતિહાસિક ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે 37 વર્ષો સુધી ઝીમ્બાબ્વેની સતા પર રહેલ રોબર્ટ મુગાબેએ ગયા વર્ષે રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી હવે આફ્રિકી દેશમાં મતદાન શરૂ થઇ ગયું છે આ ચૂંટણી ખાસ છે કારણ કે આ પ્રથમવાર છે જ્યાં મુગાબેની ભાગદારી વગર ચૂંટણી થઇ રહી છે મુગાબેની સતાથી વિદાઈ પછી તેને નજીકના સહયોગી અને પૂર્વ રાષ્ટ્રપતિ ઈમરસન મંગાગવાને રાષ્ટ્રપતિ બનવાની તક મળી હતી.

(6:30 pm IST)