Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

માનવ જાતિનો 560,000વર્ષ જૂનો દાંત મળી આવ્યો

નવી દિલ્હી: દક્ષિણી પશ્ચિમ ફ્રાંસના ટોટાવેલ વિસ્તારમાં સાડા પાંચ લાખ વર્ષ જૂનો એક દાંત મળી આવ્યો છે જેને જોઈને સંશોધકો પણ હેરાન રહી ગયા  છે આ દાંત 20 વર્ષના એક આર્કિયોલોજીસ્ટ વેલેન્ટાઈન લોસેરે ને અરાગો નામની એક ગુફામાંથી મળી આવ્યો છે કહેવાય રહ્યું છે કે આ દાંત દુનિયાની સૌથી પ્રાચીન મનુષ્ય પ્રજાતિનો હોઈ શકે છે.જેનાથી એ વાતની શોધ થઇ શકે છે કે સૌથી જૂની માનવ જતી ફ્રાંસમાં મળી આવી છે.

(6:28 pm IST)