Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

કાબુલમાં ફરી એકવાર વિસ્ફોટના કારણે 4ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારના રોજ ફરી એકવાર વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી  રહી છે આ વિસ્ફોટમાં ચાર લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે અધિકારીઓદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કાબુલમાં  કાલા-એ-વજીરમાં સવારે 8.30 વાગ્યાની આસપાસ હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે  હુમલાની જવાબદારી કોઈપણ સંગઠને લીધી નથી. 

(6:17 pm IST)