Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

સાઉદી અરબમાં ફિલીપીંસની મહિલાને ફાંસીની સજાની સુનવણી કરવામાં આવી

નવી દિલ્હી: સાઉદી અરબમાં હત્યાના મામલે એક આરોપી ફિલીપીંસની મહિલાને અઠવાડિયે મૃત્યુદંડની સજાની સુનવણી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મહિલાને ઇસ્લામિક શરિયા  કાનૂન હેઠળ આરોપી સાબિત કરવામાં આવી હતી અને તેને ફાંસીની સજાની સુનવણી કરવામાં આવી છે મહિલા સાઉદી અરબમાં ઘરના સહાયકનું કામ કરતી હતી.

(5:51 pm IST)