Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ઢાકા એરપોર્ટ પર અમેરિકાના નાગરિકની ડ્રોન સાથે ધરપકડ

નવી દિલ્હી: અમેરિકાના એક નાગરિકની બાંગ્લાદેશની રાજધાની ઢાકાના હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે તેમજ તેમની પાસેથી એક ડ્રોન પણ જપ્ત કરવામાં આવ્યું છે બાંગ્લાદેશના સીમા શુલ્ક વિભાગે આ વાતની જાણકારી આપી છે ગુપ્તચર સીમા સુલ્કના નિર્દેશક મોઈનુલ ખાને જણાવ્યું કે અમેરિકાના નાગરિકના પાસપોર્ટ સાથે આ 22 વર્ષીય માર્ક રુમમની એક ડ્રોન સાથે ધરપકડ કરવામાં આવી છે.

(6:26 pm IST)