Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

કેલિફોર્નિયામાં હેલીકૉપટર દુર્ઘટનામાં ત્રણના મોત

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં એક હેલીકૉપટર એક ઘર પર પડતા સર્જાયેલ ઘટનામાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે તેમજ બે ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે ન્યૂપોર્ટ પોલીસ અધિકારી દ્વારા મળતી માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે જે સમયે હેલીકૉપટર નીચે પડ્યું એ સમયે ઘરમાં કોઈ હાજર નહોતું.

(6:20 pm IST)